26 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 23, 2024
26 C
Surat
સોમવાર, ડિસેમ્બર 23, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતયુ.કે.માં નોકરી-વિઝા અપાવવાના બહાને ભાવનગરના યુવક સાથે રૂા.૨૧ લાખની ઠગાઈ

યુ.કે.માં નોકરી-વિઝા અપાવવાના બહાને ભાવનગરના યુવક સાથે રૂા.૨૧ લાખની ઠગાઈ


– વિદેશમાં નોકરી કરવાનું ભરતનગરના યુવાનનું સપનું રોળાયું

– બેંગ્લોરની કંપનીના બે ડાયરેકટરોએ યુવકને લાલચ આપી નાણાં ખંખેર્યા, બાદમાં અમદાવાદની બ્રાન્ચ પણ બંધ કરી નાસી છૂટયા 

ભાવનગર : યુકેમાં નોકરી મેળવી ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્ન જોવા જતાં ભાવનગરના યુવકનો યુવક વિઝા કન્સ્લટન્ટ કંપનીની ઠગાઈનો ભોગ બન્યો છે. યુકેમાં નોકરી તેમજ વિઝા અપાવવાના બહાને અમદાવાદમાં બ્રાન્ચ ધરાવતી બેંગ્લોરની કંપનીના સંચાલકોએ આશા,્પદ યુવક પાસેથી કટ-કટકે રૂા. ૨૧ લાખ ખંખેરી લીધા હતા. બાદમાં યુવકને નોકરી, વિઝા કે રકમ પરત ન આપી અમદાવાદ સ્થિત બ્રાન્ચને અલીગઢી તાળું મારી નાસી છૂટતાં આખરે યુવકે બન્ને ડાયરેકટરો વિરૂદ્ધ ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય