ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે
ચાંદખેડાનો યુવાન મિત્રોને મળી પરત ઘરે જતો હતો તે દરમિયાન વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર
ગાંધીનગર : ગાંધીનગર શહેરના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે
ત્યારે ચ-૨સર્કલ થી ચ-૦ જતા માર્ગ ઉપર ગઈકાલે મોપેડ ઉપર જઈ રહેલા યુવાનને એડફટે
લઈને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.