30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છગાંધીધામનાં યુવાન સાથે 73 હજારની ઠગાઇ

ગાંધીધામનાં યુવાન સાથે 73 હજારની ઠગાઇ



અજાણ્યા નંબરથી ફોન કરી મિત્ર તરીકે ઓળખ આપી છેતરપિંડી આચરી 

ગાંધીધામ: ગાંધીધામ રહેતા યુવાનને એક અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન આવ્યો હતો. જેમાં સામે વાળાએ ફરિયાદીને તેના મિત્ર તરીકેની ઓળખ આપી યુવાનને વિશ્વાસમાં લઈ તેના બેંક ખાતામાંથી બે અલગ અલગ ઓનલાઇન ટ્રાન્જેકશન મારફતે કુલ રૂ. ૭૩,૮૦૧ પડાવી યુવાન સાથે છેતરપિંડી આચરી હતી.

ગાંધીધામનાં કચ્છ આર્કેડ બિલ્ડીંગમાં રહેતા દશરથભાઈ ધનાભાઈ ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીને અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન કરી પોતે ફરિયાદીનો મિત્ર વાત કરતો હોવાનું જણાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય