24.7 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
24.7 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકાળાતળાવ ગામ પાસે ટ્રક અને બાઇક અથડાતા યુવાનનું મોત

કાળાતળાવ ગામ પાસે ટ્રક અને બાઇક અથડાતા યુવાનનું મોત


– પિતાએ ટ્રકચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

– સાળાના લગ્નમાંથી પરત આવતા ભાવનગરના યુવાનને રસ્તામાં મોત મળ્યું

ભાવનગર : શહેરના ખેડૂતવાસ ખાતે રહેતો યુવાન સાળા ના લગ્નમાંથી પરત ભાવનગર તરફ આવતી વેળાએ  કાળા તળાવ પાસે ટ્રક સાથે અકસ્માત સર્જાતા યુવાનનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું.

આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ખેડૂતવાસમાં આવેલ શ્રમજીવી સોસાયટી ખાતે રહેતા નીરજભાઈ ઉર્ફે નિલેશભાઈ અરવિંદભાઈ જાંબુચા  ( ઉ.વ ૨૭ ) પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૦૪ ઇડી ૫૩૦૭ લઈને કાળાતળાવ સાળાના લગ્નમાં સાસરે ગયા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય