– ‘હીરાના કારખાના ખુલે એટલે તમારા રૂપિયા ભરી આપીશું પરંતુ…’
– બે શખ્સ રાત્રે ઘરે આવતાં યુવક તેમની સાથે બાઈક પર ગયો હતો, સવારે બોરતળાવની ખુલ્લી જગ્યામાંથી હત્યા કરાયેલી હાલતે યુવકનો મૃતદેહ મળી આવ્યો
– વ્યાજે નાણાં આપનાર વ્યાજખોર સહિત બે શખ્સે તિક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા કરી : બન્ને હત્યારા ઝડપાયા