– RLMxkøkúk{
ÃkAe nðu Wçkh{kt Ãký xeLkusMko yufkWLxLke MkwrðÄk
ભારતના શહેરોમાં સ્કૂલ ઉપરાંત જુદા જુદા ક્લાસીસમાં ભાગાદોડી કરતાં ટીનેજર્સ
અને તેમનાં પેરેન્ટ્સને હવે થોડી રાહત મળશે. હજી ૧૮ વર્ષનાં થયાં ન હોવાને કારણે
ટીનેજર્સને ટુ વ્હિલરનું લાયસન્સ મળી શકતું નથી (નિયમનું પાલન ન કરે એ જુદી વાત).