વડોદરા,બાઇક લઇને નીકળેલા ૧૬ વર્ષના કિશોરે કિશનવાડી વુડાના મકાન પાસે એક મોપેડ ચાલકને ટક્કર મારી ગંભીર ઇજા પહોંચાડતા તેઓનું મોત થયું હતું. વારસિયા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
કિશનવાડી ખોડિયાર ચોકમાં રહેતો કેયૂર રામુભાઇ તડવી એ.ટી.એમ.માં કેશ લોડિંગનું કામ કરે છે.