– યુવાનને ઈજા થતાં હોસ્પિટલે ખસેડયો
– છોકરી સાથે પ્રેમ સંબંધની વાતો ગામમાં વાત કેમ ફેલાવે છે તેમ કહી શખ્સે માર મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપી
ભાવનગર : બરવાળા તાલુકાના ખાંભડા ગામે રહેતા યુવાન પર ગામના શખ્સે મારી વાત કેમ ગામમાં ફેલાવો છો તેમ કહી છરીના ઘા ઝીંકી દેતા યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવની વિગત એવી છે કે, બરવાળા તાલુકાના ખાંભડા ગામે રહેતા હાદકભાઈ ભરતભાઈ સાપરાને કિરણ સંજયભાઇ ઉર્ફે ચંદુભાઈ બાવળીયા (રહે.ખાંભડા ) એ ફોન કરી મળવાની વાત કરી હતી અને બાદમાં તેના ઘર પાસે આવ્યો હતો.