7 જુલાઈએ World Chocolate Day ઉજવવામાં આવે છે. ચોકલેટ એક એવી વસ્તુ છે જે મોટી ઉંમરના લોકોથી લઈને નાના બાળકો બધાને ભાવે છે. એક એવી ચોકલેટ પણ છે જે શરીર માટે ફાયદાકારક છે તે ચોકલેટ છે ડાર્ક ચોકલેટ. આ ચોકલેટના સેવનથી સ્વાસ્થ્યને ઘણા લાભ મળે છે, જાણો ડાર્ક ચોકલેટી સ્વાસ્થ્યને કયા કયા લાભ મળે છે?