26.4 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, જુલાઇ 4, 2025
26.4 C
Surat
શુક્રવાર, જુલાઇ 4, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeલાઇફસ્ટાઇલશું કોફી એ એન્ટી એજિંગ ડ્રિંક છે? રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

શું કોફી એ એન્ટી એજિંગ ડ્રિંક છે? રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો



Coffee as the New Anti Ageing Drink: મોટાભાગના લોકો રોજ કોફી પીવાનું પસંદ કરતા હોય છે. એવામાં કોફી માત્ર મૂડ જ સારો નથી કરતી પણ તમને દિવસભર એક્ટિવ પણ રાખે છે, એ તો બધા જ જાણે છે. પરંતુ હવે એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે બ્લેક કોફી એ એક એન્ટી એજિંગ ડ્રિંક પણ છે.

રિસર્ચ શું કહે છે?

યુરોપિયન જર્નલ ઓફ ન્યુટ્રિશનના એક રિસર્ચ મુજબ, દરરોજ બ્લેક કોફી પીવાથી નબળાઈ અને થાકનું જોખમ ઓછું થઈ શકે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય