30 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, માર્ચ 12, 2025
30 C
Surat
બુધવાર, માર્ચ 12, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યબ્લડ કેન્સરના દર્દીઓ માટે ગૂડ ન્યૂઝ! ટી સેલને મોડિફાઈ કરવામાં જામિયાના રિસર્ચરને...

બ્લડ કેન્સરના દર્દીઓ માટે ગૂડ ન્યૂઝ! ટી સેલને મોડિફાઈ કરવામાં જામિયાના રિસર્ચરને મોટી સફળતા



Image: Wikipedia

Blood Cancer Patients : જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના સંશોધનકર્તાઓએ ટી સેલને મોડિફાઈ કરવામાં સફળતા મેળવી લીધી છે. આનાથી ન માત્ર બ્લડ કેન્સરના દર્દીઓની સારવાર કરવામાં આવી શકશે પરંતુ એક સસ્તો સારવાર વિકલ્પ પણ દેશવાસીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સંશોધનનો ફેબ્રુઆરી 2025માં ઈન્ટરનેશનલ જર્નલ સેલ રિપોર્ટ મેડિસિને સ્વીકાર પણ કરી લીધો છે. આ સાથે સીએઆર ટી-સેલ થેરાપીની પેટન્ટ માટે અરજી પણ કરવામાં આવી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય