Image: Freepik
Yoga Asanas For Belly Fat: યુવાનોથી લઈને ઉંમર લાયક લોકો સુધી તમામમાં આજના સમયે પેટ પર વધતી ચરબી એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. પેટ પર જમા ચરબી એટલે કે બેલી ફેટ તમારી ન માત્ર હેલ્થને ખરાબ કરે છે પરંતુ તેનાથી ઘણા પ્રકારની બીમારી હોવાનું પણ જોખમ રહે છે.
પેટ પર ચરબી શા માટે જમા થાય છે?
પેટ પર ચરબી જમા થવાનું મુખ્ય કારણ ખોટી ખાણીપીણી અને શારીરિક પ્રવૃત્તિઓની અછત હોવાનું છે.