ચેટજીપીટી કે ડીપસીક જેવા કોઈ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ચેટબોટ સાથે
આપણે વાતચીત કરીએ ત્યારે પહેલી નજરે આપણને એવું લાગે કે ચેટજીપીટી આપણી વાતચીત
બરાબર તો ઠીક, ગજબની સમજદારી સાથે સમજે છે
અને એ મુજબ એ આપણા સવાલોના જવાબ આપે છે કે અન્ય રીતે પ્રતિભાવ આપે છે.
હકીકત એ છે કે ચેટબોટ માટે આપણે આપેલા બધા ઇનપૂટ એક અર્થમાં કાળા અક્ષર ભેંસ