Dubai Loop: ઇલોન મસ્ક દ્વારા હવે દુબઈમાં અંડરગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. એને દુબઈ લૂપ નામ આપવામાં આવ્યું છે. દુબઈ એમિરેટ્સ અને ઇલોન મસ્કની ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવતી ‘ધ બોરિંગ કંપની’ સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કરશે. આ પ્રોજેક્ટનો હેતુ દુબઈના લોકોને હાઇ-સ્પીડ અને ખૂબ જ અસરકારક અને પર્યાવરણને નુક્સાન ન પહોંચે એવો ટ્રાન્સપોર્ટેશન પૂરુ પાડવાનો છે.
દુબઈ લૂપ પ્રોજેક્ટ