– શહેરના સિદસર રોડ સ્થિત મકાનમાં પોલીસે પાડયો દરોડો
– દારૂ, કાર તથા મોબાઈલ મળી રૂા. 14.90 લાખનો મુદ્દામાલ જપ્ત : રાજસ્થાનના ઝાલોરના શખ્સે માલ મોકલ્યાનું ખુલ્યું
ભાવનગર : ભાવનગર પોલીસના પેરોલ ફર્લો સ્કર્વોડે શહેરના લીલા સર્કલથી સિદસર જવાના રોડ ઉપર આવેલાં રહેણાંકી મકાનમાં છુપાવેલી વિદેશી દારૂ ભરેલી કાર સાથે ત્રણ શખ્સને રૂા.૧૪.