– 62 દરસ્તાવેજી, 28 મૌખિક પુરાવાને ગ્રાહ્ય રાખી કોર્ટે બન્ને હત્યારાને સજા ફટકારી
– સવા નવ વર્ષ પૂર્વે બે સગીર સહિત 4 શખ્સે ઘરમાં ઘૂસી પિતા-પુત્રો ઉપર હુમલો કર્યો હતો
ભાવનગર : શહેરના દીપક ચોક વિસ્તારમાં સવા નવ વર્ષ પૂર્વે યુવકે કરેલા પ્રેમલગ્નની દાઝ રાખી યુવતીના ભાઈ, બે સગીર સહિત ચાર શખ્સે ઘરમાં ઘૂસી પિતા-પુત્રો ઉપર હુમલો કરતા પિતાનું મોત થયું હતું. આ ચકચારી ઘટનામાં કોર્ટે બે હત્યારા શખ્સને આજીવન કેદની સજા ફટકારી છે.
સમગ્ર કેસની મળતી વિગત અનુસાર શહેરના દીપકચોક, રામદેવ બેન્ક કોલોની, પ્લોટ નં.