24 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
24 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીબિલ ભરવા માટે ગૂગલ પે યૂઝર્સ પાસેથી હવે ફી ચાર્જ કરશે: દુકાનમાં...

બિલ ભરવા માટે ગૂગલ પે યૂઝર્સ પાસેથી હવે ફી ચાર્જ કરશે: દુકાનમાં અને બે વ્યક્તિઓ વચ્ચેના ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નથી



Goole Pay Will Charge For Bill Payments: ગૂગલ પે હવે બિલ ભરવા માટે પણ ચાર્જ કરી રહ્યું છે. ઇલેક્ટ્રિસિટી, ગેસ અને ફોન રિચાર્જ માટે પણ યૂઝર્સ દ્વારા ફી ચૂકવવી પડશે. ગૂગલ પે ઍપ્લિકેશનની મદદથી UPI દ્વારા ઝડપથી પેમેન્ટ થઈ શકતું હતું, પરંતુ હવે એ માટે પણ ફી ચાર્જ કરવામાં આવી રહી છે.

ફ્રી UPI હવે બંધ થઈ જાય તો નવાઈ નહીં

UPI ઝડપી અને સરળ છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય