રાત્રિના અંધકારમાં પશુની હેરાફરી થતી હતી
બાતમીના આધારે ટ્રકને અટકાવતાં તેમાં ક્રૂરતાથી ભરવામાં આવેલાં ૯ પશુ મળી આવ્યા ઃ રાણપુર પોલીસે પશુ, ટ્રક મળી કુલ રૂ.૯.૭૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર: બોટાદ જિલ્લાના રાણપુરના કનારા ગામ મિલેટ્રી ત્રણ રસ્તા પરથી કતલખાને લઇ જવાતા પશુ ભરેલ ટ્રક સાથે રાણપુર પોલીસે એક શખ્સને પશુ,ટ્રક મળી રૂ. ૯.