– ભવાનીનગરમાંથી પોલીસે અંગ્રેજી દારૂ-બિયરની 23,480 બોટલ મળી 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
– બુટલેગરો પણ પોલીસથી બે કદમ આગળ, હેરાફેરી માટે એક જ નંબર પ્લેટથી બે વાહન ચલાવતા હોવાનો ઘટસ્ફોટ, દારૂનું મોટું નેટવર્ક અન્ય જિલ્લાઓમાં પણ ફેલાવ્યું
ભાવનગર : મહુવાના ભવાનીનગરમાંથી પોલીસે અધધ..૬૧.