24.7 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
24.7 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતઅધેળાઈ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝબ્બે

અધેળાઈ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝબ્બે


– ભગવા જતા કાર ડીવાઈડર સાથે અથડાઈ, કારને નુકશાન 

– ભાવનગરમાં દારૂ ઘુસે તે પૂર્વે જ ઝડપાઈ ગયો : લોકલ ક્રાઈમ બ્રાન્ચે દારૂ અને કાર મળી કુલ રૂા.બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો 

ભાવનગર : ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર અધેળાઈ નજીકથી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂ ભરેલી કાર  સહિત રૂા. બે લાખના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડયો હતો. જો કે, પોલીસને જઈ ચાલક કાર લઈને ભગવા જતા કાર ડીવાઈડર સાથે અથડાતાં કારને નુકશાન પહોંચ્યું હતું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય