24 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
24 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતધંધુકા પાલિકામાં ફરી ભગવો લહેરાયો, ભાજપના બળવાખોર ઉમેદવાર પણ જીત્યા

ધંધુકા પાલિકામાં ફરી ભગવો લહેરાયો, ભાજપના બળવાખોર ઉમેદવાર પણ જીત્યા


– 28 માંથી 20 બેઠકમાં ભાજપ, 7 માં કોંગ્રેસ અને એક બેઠક પર અપક્ષની જીત

– ભાજપ-કોંગ્રેસ બન્નેએ શહેરના રાજમાર્ગો પર વિજય સરઘસ કાઢી વિજયોત્સવ મનાવ્યો, 2 વર્ષથી ચાલતાં વહિવટદાર શાસનનો અંત આવ્યો 

ધંધુકા : અમદાવાદ જિલ્લાની ધંધુકા નગરપાલિકાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ધંધુકા નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકોમાં ૨૦ બેઠકોમાં ભાજપ અને ૭ બેઠકોમાં કોંગ્રેસ અને ૧ બેઠક ઉપર ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવારની જીત થઇ છે. આ સાથે છેલ્લાં બે વર્ષથી ચાલતાં વહિવટદાર શાસનનો અંત આવ્યો છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય