24 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
24 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગારિયાધારમાં નબળું ગઠબંધન, સાતમી ટર્મમાં ભાજપનું શાસન

ગારિયાધારમાં નબળું ગઠબંધન, સાતમી ટર્મમાં ભાજપનું શાસન


– વર્ષ-2018 ની ચૂંટણીમાં ‘ચીઠ્ઠી’એ ભાજપને સત્તા સોંપી હતી

– ભાજપની 4 વોર્ડમાં પેનલ, કોંગ્રેસની એક વોર્ડમાં પેનલે જીત મેળવી, આમ આદમીને 3 બેઠક મળી

ગારિયાધાર : ગારિયાધાર નગરપાલિકામાં નસીબની બળુકા ભાજપ પક્ષને ગત ચૂંટણીમાં ‘ચીઠ્ઠી’એ સાથ આપ્યો હતો. તો આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે એકલા હાથે લડવાને બદલે ઝાડુંનો સાથ લીધો હતો. પરંતુ ચૂંટણીમાં કોંગ્રેસ-આપનું ગઠબંધન નબળું સાબિત થતાં સતત સાતમી ટર્મ ભાજપનું શાસન આવ્યું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય