૧૮મીએ મતગણતરી હાથ ધરાશે
૧૩ સંવેદનશીલ સહિત કુલ ૩૫ મતદાન મથકો ઉપર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન
માણસા : માણસા નગરપાલિકાના ૭ વોર્ડ ની ૨૮ બેઠકો માટે આજે મતદાન
યોજાયું હતું જેમાં ૩૫ મતદાન કેન્દ્રો ઉપર શહેરના ૨૭૦૨૦ મતદારો પૈકી ૧૭૨૮૫ મતદારોએ
પોતાના મત અધિકારનો ઉપયોગ કરી ૬૪ ટકા જેટલું મતદાન કરી વોર્ડના ઉમેદવારોનું ભાવિ