23 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
23 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરકોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરબદલ: ગુજરાતનાં બે દિગ્ગજ નેતાઓની બાદબાકી

કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરબદલ: ગુજરાતનાં બે દિગ્ગજ નેતાઓની બાદબાકી



Mallikarjun Kharge: કોંગ્રેસ દ્વારા શુક્રવારે પોતાના રાષ્ટ્રીય સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં બે નવા મહાસચિવો અને નવ રાજ્ય પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. પાર્ટીએ મહાસચિવ તરીકે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલ અને રાજ્યસભાના સભ્ય નાસિર હુસૈનની નિમણૂંક કરવામાં આવી છે. આ સિવાય વિવિધ રાજ્યોના પ્રભારી તરીકે રજની પાટિલ, બી.કે હરિપ્રસાદ, મીનાક્ષી નટરાજન સહિત નવ નેતાઓને નિયુક્ત કરાયા છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય