કેમિકલ વાળો કચરો એકા એક સળગી ઉઠયો દોડી આવેલા ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી
કલોલ : કલોલના પ્રતાપપુરા ગામે શહેરના ન્યુ પંચવટી વિસ્તારને અડીને
ગૌચર જમીનમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી જેના પગલે દોડધામ મચી ગઈ હતી કોઈ કેમિકલ
વાળો કચરો અહીં નાખી ગયું હતું જેમાં આગ લાગી હતી આગનો કોલ ફાયર બ્રિગેડને આપવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ