– ટ્રક ચાલકે ઇન્ડિકેટર કે સાઈન મૂકી ન હતી
– દંપતિ બુલેટ લઈને અરણેજ ગામે આવેલા બુટભવાની મંદિરે દર્શન કરવા માટે જતા હતા
ધંધુકા : બુલેટ મોટર સાઈકલ લઈને ધંધૂકાના અરણેજ ગામે આવેલા બુટભવાની મંદિરે દર્શન કરવા જઈ રહેલાં સિહોરના વરલ ગામના દંપતિનું બુલેટ પીપળી ફેદરા હાઇવે રોડ પર બંધ પડેલા ટ્રક પાછળ ઘૂસી જતા બન્નેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત એવી છે કે, સિહોરના વરલ ગામે રહેતા નરેશભાઈ જીવાભાઇ વાઘોશી (ઉ.વ.