24.7 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
24.7 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીસ્માર્ટ ટીવી અને કોમ્પ્યુટર માટે ડિઝની + હોટસ્ટાર થયું ડાઉન

સ્માર્ટ ટીવી અને કોમ્પ્યુટર માટે ડિઝની + હોટસ્ટાર થયું ડાઉન


Disney + Hotstar Down: ડિઝની + હોટસ્ટારની સર્વિસ ડાઉન થઈ હતી. આ સર્વિસ કોમ્પ્યુટર અને સ્માર્ટ ટીવી માટે જ ડાઉન થઈ હતી. ડિઝની + હોટસ્ટાર ભારતના મેજર સ્ટ્રીમિંગ પ્લેટફોર્મમાંનું એક છે. દિલ્હી, મુંબઈ, બેંગલોર અને હૈદરાબાદના યૂઝર્સ દ્વારા સર્વિસ બંધ થઈ હોવાના રિપોર્ટ કરવામાં આવ્યાં હતાં. આ સર્વિસ બપોરે સાડા બારની આસપાસ બંધ થઈ હતી. મેચ જોવા માટે આ પ્લેટફોર્મનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય