24 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
24 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છકચ્છમાં સોંગના શૂટિંગ દરમિયાન સિંગર ઉમેશ બારોટની તબિયત લથડી, સારવાર માટે હોસ્પિટલ...

કચ્છમાં સોંગના શૂટિંગ દરમિયાન સિંગર ઉમેશ બારોટની તબિયત લથડી, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા



Umesh Barot : ગુજરાતના જાણીતા ગાયક ઉમેશ બારોટ કચ્છ ખાતે તેમના આલ્બમના ગીતનું શૂટિંગ કરતી વખતે તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે અચનાક ઉમેશ બારોટની તબિયત લથડતાં ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: ‘અંગ્રેજી સારી રીતે આવડતી હોત તો ટ્રમ્પની દીકરીને…



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય