– ઇએસઆર 1 અને 2 માં 15 દિવસ મરામત કામગીરી ચાલશે
– કાળુભા રોડ, સત્યનારાયણ રોડ,નાનભા વાડી ગુલિસ્તા, વિદ્યાનગર, સહિતના વિસ્તારમાં 15 દિવસ માટે સવારના બદલે બપોરે અથવા સાંજે પાણી વિતરિત થશે
ભાવનગર : ભાવનગર શહેરના તખ્તેશ્વર ફિલ્ટરના ઇએસઆર ૧ અને રમાં ૧પ દિવસ મરામતનું કામ કરવાનુ હોવાથી મહાપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા આવતીકાલ બુધવારથી સતત ૧પ દિવસ પાણીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ભાવનગર મહાનાગરપાલિકા સંચાલિત તખ્તેશ્વર ફિલ્ટર ખાતે આવેલ ઈ.એસ.