33 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
33 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીટિક-ટોક ખરીદવામાં રસ નથી ઇલોન મસ્કને, કહ્યું 'મોટાભાગે હું ઝીરોથી કંપની શરુ...

ટિક-ટોક ખરીદવામાં રસ નથી ઇલોન મસ્કને, કહ્યું 'મોટાભાગે હું ઝીરોથી કંપની શરુ કરવાનું પસંદ કરું છું'



Elon Musk and Tik-Tok: ઇલોન મસ્કનું કહેવું છે કે તેને ટિક-ટોક ખરીદવામાં કોઈ રસ નથી. ટિક-ટોકને અમેરિકામાં પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. જો કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એના પર પ્રતિબંધ હટાવી દેવાયો હતો. ત્યાર બાદ ટિક-ટોકના અમેરિકાના યુનિટનો પચાસ ટકા હિસ્સો અમેરિકાને વેચવાનો વિચાર કરવામાં આવ્યો હતો. આ કંપની કોણ ખરીદશે એ વિશે ચર્ચા ચાલી રહી હતી. એવું ચર્ચાઈ રહ્યું હતું કે માઇક્રોસોફ્ટ એ કંપની ખરીદશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય