33 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
33 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીચંદ્રયાન-3 મિશન પર વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો, શિવ-શક્તિ બિંદુની સપાટી અબજો વર્ષ જૂની

ચંદ્રયાન-3 મિશન પર વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો, શિવ-શક્તિ બિંદુની સપાટી અબજો વર્ષ જૂની



Chandrayaan 3 Mission: ભારતનું ચંદ્રયાન-3 અવકાશયાન વર્ષ 2023માં ચંદ્રના શિવ શક્તિ બિંદુ પર ઉતર્યું હતું. તેના પર વૈજ્ઞાનિકોએ મોટો ખુલાસો કર્યો છે કે, ચંદ્રના આ દક્ષિણ ધ્રુવની સપાટી લગભગ 3.7 અબજ (3 અબજથી વધુ) વર્ષ જૂની છે. અભ્યાસ દરમિયાન, હાઇ-રિઝોલ્યુશન રિમોટ સેન્સિંગ ડેટાસેટ્સની મદદ લેવામાં આવી હતી. આ ખુલાસો કરનારા વૈજ્ઞાનિકોની ટીમમાં બેંગલુરુમાં ઇસરોના ઈલેક્ટ્રો ઓપ્ટિક્સ સિસ્ટમ સેન્ટર, અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીના નિષ્ણાતો સામેલ હતા. આ લોકોએ ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઇટ એટલે કે શિવ શક્તિ પોઇન્ટનો નકશો તૈયાર કર્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય