24.7 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
24.7 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાત3 વેપારીના રૂા. 62 લાખના હીરા લઈ કારખાનેદાર પરિવાર સાથે રફૂચક્કર

3 વેપારીના રૂા. 62 લાખના હીરા લઈ કારખાનેદાર પરિવાર સાથે રફૂચક્કર


– ચોમેર મંદીના માહોલ વચ્ચે નામી કારખાનેદારે ઠગાઈ આચરી 

– સારા વળતરની લાલચ આપી કારખાનેદારે ઉધાર માલ મેળવ્યો, બાદમાં ઓફિસ,કારખાનું અને ઘર બંધ કરી પોબારા ભણી ગયો : કારખાને દાર વિરૂદ્ધ ઠગાઈની બે  ફરિયાદ નોંધાઈ 

ભાવનગર : હીરાબજારમાં ચોમેર મંદીના માહોલ વચ્ચે શહેરના બોરતળાવમાં હીરાનું કારખાનું ચલાવતાં નામી કારખાનેદારે અલગ-અલગ ત્રણ વેપારી પાસેથી રૂા.૬૨.૭૮ લાખના હીરા લઈ નાણાં ન ચૂકવી પોતાની ઓફિસ,કારખાનું અને ઘર બંધ હવામાં ઓગળી ગયો હતો. જો કે, ભારે શોધખોળ બાદ પણ કારખાનેદાર ન મળી આવતાં હીરા આપનાર વેપારીઆએ કારખાનેદાર વિરૂદ્ધ છેતરપિંડી આચર્યાની બે અલગ-અલગ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય