એક્સપોર્ટ કરવાનું કામ આપી, તેની સામે ચૂવવાનાં રૂપિયા ન આપી ઠગાઇ કરી
ગાંધીધામ: ગાંધીધામમાં આવેલી એક્સપોર્ટ કંપનીને યુ એ ઈ ની પ્રાઇવેટ કંપનીએ ૩૬ કરોડ રૂપિયાનો ચૂનો ચોપડયો હતો. જેમાં આરોપીની કંપનીએ ગાંધીધામની કંપનીને કોકિંગ કોલ એક્સપોર્ટ કરવાનું કામ આપી તેમના પાસે કંડલા પોર્ટ ખાતે લાગેલા વેસલમાં કોકિંગ કોલ એક્સપોર્ટ કરાવી તેમનાં બદલામાં ચૂકવવા પેટેનાં ૩૬ કરોડ રૂપિયા ગાંધીધામનો કંપનીને ન આપી તેમના સાથે છેતરપિંડી કરી કરતા યુ એ ઈ ની કંપની અને ગાંધીધામ રહેતા તેને ડાયરેક્ટર સામે પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો
ગાંધીધામનાં સેક્ટર ૧માં રહેતા પવન લાલચંદ મોરે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, ફરિયાદી કેનન ટ્રેન્ડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવે છે. જેનું કામ વિદેશથી આવેલા કોકિંગ કોલ એક્સપોર્ટ કરવાનું છે. ફરિયાદીની કંપનીને કંડલા પોર્ટ ખાતેથી આરોપી સંજયકુમાર ઇંદ્રચંદ અગ્રવાલ (રહે.