પોલીસની પૂછપરછમાં નોકરે વટાણા વેર્યાં
નિવૃત્ત કર્નલના ઘરમાં ત્રણ વર્ષથી ઘરઘાટી તરીકે નોકરી કરતા શખ્સે રૃપિયા ૧૫ લાખથી વધુના દાગીના ચોર્યા હતા
કલોલ : કલોલના નાંદોલી ગામે રહેતા અને આર્મીમાંથી નિવૃત્ત થયેલા
કર્નલના ઘરમાંથી ઘરમાં કામ કરતા નોકરે ચોરી કરી હતી રૃપિયા ૧૬ લાખ ના દાગીના ની