21 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
21 C
Surat
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જાહેર કર્યાં ઉમેદવાર, જાણો ક્યાંથી કોને ટિકિટ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જાહેર કર્યાં ઉમેદવાર, જાણો ક્યાંથી કોને ટિકિટ



Gujarat News: ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સમાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીનું મતદાન 16 ફેબ્રુઆરીના દિવસે યોજાશે. રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જેમાં ભાજપ દ્વારા વિવિધ જિલ્લાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલની સૂચના મુજબ આ યાદી જાહેર કરી ઉમેદવારોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય