Elon Musk May Buy TikTok USA: ટીકટોકને ભારતમાં બેન કરી દેવામાં આવ્યું છે અને એને અમેરિકામાં પણ બેન કરવામાં આવે એવી ડિમાન્ડ કરવામાં આવી રહી છે. આ તમામની વચ્ચે ટીકટોક કંપનીના અમેરિકાના યુનિટને વેચી દેવા માટે ચીન વિચારી રહી છે. ચાઇનિઝ કંપનીનું વિચારવું છે કે સંપૂર્ણપણે બેન થઈ જાય એના કરતાં એ કંપની કોઈને વેચીને એ દેશમાં પણ કામ કરે એ વધુ મહત્ત્વનું છે.
ડોનાલ્ડ ટ્રમ્પની નજર
ડોનાલ્ડ ટ્રમ્પની સપથ વિધી નજીક આવી રહી છે તેમ તેમ ઘણાં દેશ અને કંપનીઓ પર તણાવ વધી રહ્યો છે.