વિવિધ પ્રકારના કેમિકલની ખરીદી બાદ નાણાં ચૂકવ્યા નહીં
ઓફિસ અને ગોડાઉન બંધ કરીને આરોપી ફરાર ઃ બેંકમાંથી લોન મંજૂર થયા બાદ ચૂકવી દેવાના વાયદા કરીને છેતરપિંડી આચરી, સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
ગાંધીનગર : વેપારના વહાણ વિશ્વાસે ચાલે તે ઉક્તિને ખોટી પાડતાં
કિસ્સામાં કેમિકલના વેપારીએ ગાંધીનગરના સહિત ૧૧ વેપારીઓને રૃપિયા ૩.૪૭ કરોડનો ચુનો
કિસ્સામાં કેમિકલના વેપારીએ ગાંધીનગરના સહિત ૧૧ વેપારીઓને રૃપિયા ૩.૪૭ કરોડનો ચુનો