બે વર્ષ અગાઉ ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં
મરજી મુજબ લગ્ન કરાવી આપવાનું કહી પાડોશીએ અહપરણ પણ કર્યું ઃ ગાંધીનગર સેશન્સ કોર્ટનો ચુકાદો
ગાંધીનગર : ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વર્ષ અગાઉ સગીરાને
લગ્ન કરવાની લાલચ આપીને ત્રણ ત્રણ વ્યક્તિઓ દ્વારા અલગ અલગ સમયે બળાત્કાર
ગુજારવામાં આવ્યો હતો અને જે સંદર્ભે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર બીજા એડિશનલ