33 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
33 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતસુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આપઘાતની ચોંકાવનારી ઘટના, CISF જવાને પોતાને ગોળી મારી...

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આપઘાતની ચોંકાવનારી ઘટના, CISF જવાને પોતાને ગોળી મારી જીવન ટુંકાવ્યું



Surat News: સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટની પર આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. CISF સેલના જવાન કિશન સિંહે એરપોર્ટના બાથરૂમમાં જઇ પોતાની બંદૂક વડે પેટના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.

આપઘાતનું કારણ જાણી શકાયું નથી

મળતી માહિતી અનુસાર, સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર CISFમાં ફરજ બજાવતા કિશનસિંહે બાથરૂમમાં જઈ બંદૂકથી પેટના ભાગે ગોળી મારી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય