24.7 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
24.7 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરગુજરાતના પાંચ MLA સાથે 30 વીઆઇપીની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી

ગુજરાતના પાંચ MLA સાથે 30 વીઆઇપીની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી



VIP security in Gujarat: ગુજરાતમાં કોઇ મહાનુભાવને ધમકી મળતી હોય અથવા તો તેમને જાનનું જોખમ હોય ત્યારે આઈબીના ઇનપુટના આધારે સલામતી વ્યવસ્થા પુરી પાડવામાં આવતી હોય છે. પરંતુ સમય જતાં પાછી પણ ખેંચી લેવામાં આવે છે. પાંચ ધારાસભ્યો સાથે આવા 30 જેટલા વીઆઇપીની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લેવામાં આવી છે.

પાસ કન્વિનર દિનેશ બાંભણિયાની સુરક્ષા પાછી ખેંચી

રાજ્યના આઇબી સહિતના ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની મળેલી સમીક્ષા બેઠકના અંતે આ નિર્ણય લેવામાં આવ્યો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય