24.7 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
24.7 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરગુજરાતમાં ફરી ભાવિ શિક્ષકોનું આંદોલન, વિદ્યા સહાયક ઉમેદવારોનો ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ

ગુજરાતમાં ફરી ભાવિ શિક્ષકોનું આંદોલન, વિદ્યા સહાયક ઉમેદવારોનો ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ



Gujarat Vidhyasahayak Protest: ગુજરાત સરકાર સામે અવાર-નવાર આંદોલનનું રણશિંગુ ફૂંકનાર શિક્ષકો ફરી એકવાર મેદાને આવ્યા છે. ગાંધીનગર આજે ફરી વિદ્યા સહાયકોના ઉમેદવારોની છાવણી બન્યું છે. વિદ્યા સહાયકોએ બાકી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની સંખ્યા વધારવા માટે માંગ કરી છે. આંદોલનકારીઓનું કહેવું છે કે, અનેકવાર ધોરણ 1 થી 5 ધોરણના વિદ્યા સહાયકોની ભરતી માટે રજૂઆત કરવામાં આવી છે. જોકે, વારંવાર રજૂઆત છતાં માંગ પૂરી ન થવાના કારણે આજે ફરી આંદોલન પર ઉતર્યા છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય