હળવદના ચરાડવા ગામના યુવાન સાથે લગ્નનાં નામે ઠગાઇ
યુવાનની મોટી બહેનના જેઠના દીકરા, રાજકોટ રહેતી મહિલા તથા યુવતી સહિત ત્રણ સામે નોંધાવાઇ ફરિયાદ
મોરબી : હળવદના ચરાડવા ગામના ૪૦ વર્ષીય યુવાનના લગ્ન ટંકારાના
જીવાપર ગામે કરાવી ૧ લાખ રૃપિયા લઇ લેવામાં આવ્યા હતા અને બાદમાં લગ્નના બીજા
દિવસે દુલ્હન ઘર છોડી જતી રહી હતી.
જીવાપર ગામે કરાવી ૧ લાખ રૃપિયા લઇ લેવામાં આવ્યા હતા અને બાદમાં લગ્નના બીજા
દિવસે દુલ્હન ઘર છોડી જતી રહી હતી.