કોટડાસાંગાણી નજીક નવી ખોખરી ગામની સીમમાં દરોડો
દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર સહિત નવ શખ્સોની શોધખોળ ઃ કુલ રૂા. ૩૧ લાખનો મુદ્દામાલ કબ્જે
રાજકોટ: કોટડાસાંગાણી નજીક માણેકવાડા ગામથી આગળ નવી ખોખરી ગામની સીમમાં બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દારૂના કટીંગ સમયે દરોડો પાડી રૂા.૧૨.૪૭ લાખની કિંમતનાં દારૂની ૧૫૧૨ બોટલ સહીત કુલ રૂા.