માતેલા સાંઢની જેમ પૂરપાટ આવતા ટ્રકે બાઇકને હડફેટે લીધું
પ્રસંગ પૂર્ણ થયા બાદ પરત આવી રહેલા પ્રૌઢ દંપતીને રોંગ સાઇડમાં આવતા ટ્રકની જીવલેણ ટક્કર
જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે રહેતું દંપતી એક પ્રસંગ
પતાવી અને પોતાના મોટરસાયકલ પરત ફરી રહ્યા હતા. ત્યારે લીંબડી ગામ નજીક પૂરઝડપે
પતાવી અને પોતાના મોટરસાયકલ પરત ફરી રહ્યા હતા. ત્યારે લીંબડી ગામ નજીક પૂરઝડપે