23 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 22, 2024
23 C
Surat
રવિવાર, ડિસેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતસુરત-બૅંગકોકની પહેલી જ ફ્લાઈટ ફૂલ, સુરતીઓએ વિમાનમાં દારૂ ખૂટાડ્યો, VIDEO વાયરલ

સુરત-બૅંગકોકની પહેલી જ ફ્લાઈટ ફૂલ, સુરતીઓએ વિમાનમાં દારૂ ખૂટાડ્યો, VIDEO વાયરલ


Surat to Bangkok Flight: સુરતથી સીધા બેંગકોક માટેની ફ્લાઇટ શરૂ થઈ ચૂકી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ચેન્નાઈ-સુરત-બેંગકોક-સુરત-ચેન્નાઈની ફ્લાઈટને પહેલા જ દિવસે 98 ટકા પેસેન્જર મળ્યા હતા. મહત્ત્વની વાત તો એ છે કે પહેલા જ દિવસે સુરતથી બેંગકોકની ફ્લાઈટમાં બેઠેલા મુસાફરોએ દારૂ પીને પ્રથમ ફ્લાઈટનું ઉદ્ધાટન કર્યું હતું. મુસાફરોએ એટલો દારૂ પીધો કે ફ્લાઈટમાં હાજર તમામ સ્ટોક ખૂટી ગયો હતો. જેને લઈને ફ્લાઈટના કર્મચારીઓએ મુસાફરોને ના પાડવી પડી હતી. ક્રૂ મેમ્બરે કહેવું પડ્યું હતું કે, ‘સોર નો લિકર.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય