23.2 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 22, 2024
23.2 C
Surat
રવિવાર, ડિસેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષ2025માં 100 વર્ષ બાદ અનોખો સંયોગ: મિથુન-મકર સહિત આ રાશિના જાતકોનું નસીબ...

2025માં 100 વર્ષ બાદ અનોખો સંયોગ: મિથુન-મકર સહિત આ રાશિના જાતકોનું નસીબ બદલાશે



Shani Gochar and Surya Grahan: વર્ષ 2025માં ગ્રહોની બદલાતી ચાલ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. વર્ષ 2025માં કેટલાક શુભ સંયોગો બની રહ્યા છે જે કેટલીક રાશિઓ માટે ફાયદાકારક સાબિત થશે. માર્ચ 2025માં ન્યાયના દેવતા શનિદેવ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં ગોચર કરશે. આ દિવસે આંશિક સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. એક જ દિવસે શનિ ગોચર અને સૂર્ય ગ્રહણનો સંયોગ તમારા જીવનમાં કેટલાક નવા ફેરફારો લાવવા જઈ રહ્યો છે. કેટલીક રાશિના જાતકોને કરિયરમાં સફળતા મળશે અને બિઝનેસમેનને આકસ્મિક ધન લાભ થશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય