ગાંધીનગર તાલુકાની આરોગ્ય ટીમોએ ગામમાં સર્વે હાથ ધર્યો
ગામમાં ૧૦ થી ૧૫ વર્ષની ઉંમરના ૧૪ બાળકોને કમળાની અસર : તમામ લોકોની સ્થિતિ સ્ટેબલ હોવાનો તંત્રનો દાવો
ગાંધીનગર : ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામમાં ગઇકાલે નવ જેટલા
વ્યક્તિઓને કમળો થયો હોવાની વાત સામે આવી હતી જેના પગલે સ્થાનિક આરોગ્યની ટીમ
દ્વારા ગામનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૧૦થી ૧૫ વર્ષના કુલ ૧૪ જેટલા બાળકોને
વ્યક્તિઓને કમળો થયો હોવાની વાત સામે આવી હતી જેના પગલે સ્થાનિક આરોગ્યની ટીમ
દ્વારા ગામનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૧૦થી ૧૫ વર્ષના કુલ ૧૪ જેટલા બાળકોને