Surat Corporation : સુરત શહેરમાં મંદી અને મોંઘવારીની બુમ વચ્ચે 1 એપ્રિલ 2024 થી 17 ડિસેમ્બર 2024 દરમિયાન સુરત પાલિકાને પેઈડ એફ.એસ.આઈ. પેટે અધધ 829.47 કરોડની આવક થઈ છે. હજી પણ નાણાકીય વર્ષ પુરું થવામાં ત્રણ મહિના કરતાં વધુ સમય બાકી હોવાથી આ આવક રેકર્ડ બ્રેક થાય તેવી શક્યતા છે.