18 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 19, 2024
18 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 19, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતસ્મીમેર હોસ્પિટલમાં ત્રણ કરોડનો સેનિટેશનનો કોન્ટ્રાક્ટ માટે લોએસ્ટ એજન્સીએ ખોટી એફિડેવિટ કરી

સ્મીમેર હોસ્પિટલમાં ત્રણ કરોડનો સેનિટેશનનો કોન્ટ્રાક્ટ માટે લોએસ્ટ એજન્સીએ ખોટી એફિડેવિટ કરી



SMIMER Hospital Surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સેનીટેશનની કામગીરીનો બે વર્ષના કોન્ટ્રાક્ટ મેળવવા માટે બીડમાં લોએસ્ટ આવનારી એજન્સીએ પાલિકા સમક્ષ ખોટી એફિડેવિટ કરી દીધી હતી. લોએસ્ટ ઓફર આપનારી એજન્સીને એક્ઝીક્યુટીવ કમિટિએ પ્રાઈઝ બિડના આધારે કામ આપવાની ભલામણ કરી દીધી હતી. જોકે ત્યારબાદ ફરિયાદ થતા વિજીલન્સ તપાસ સોંપવામાં આવી હતી જેમાં ખોટી એફિડેવિટ કરી હોવાનો ભાંડો ફૂટ્યો હતો જેના કારણે ખોટી એફિડેવિટ કરનારી એજન્સીને ડિસ્કવોલીફાઈ કરીને નવેસરથી ટેન્ડરીંગ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. 

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સેનિટેશન સર્વિસ માટે બે વર્ષના કોન્ટ્રાક્ટના ટેન્ડર બહાર પડ્યા હતા. બે વર્ષની કામગીરી માટે અંદાજે ત્રણ કરોડનો કોન્ટ્રાક્ટ થાય છે તે મેળવવા માટે માસિક 12.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય