– સર્જરી
વિભાગની ઓપીડીની બહાર દર્દીઓની લાંબી કતાર લાગી,દર્દીઓને સારવાર માટે રાહ જોવી પડી
સુરત,:
સુરત
મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આજે મંગળવારે સવારે સર્જરી વિભાગના
ચાલુ ઓપીડીમાં ડોકટરો દરવાજાઓ બંધ કરીને એક સાથે ચા- નાસ્તોે કરવા જતા રહયા હતા.